📺 YouTube 📷 Instagram 🐦 Twitter (X) 📘 Facebook 📲 WhatsApp 📢 Telegram

Tufropes Company ITI Job 2025 : સરકારી અપ્રેંટિસ સાથે નૌકરીની તક !

Update Job
By - Panchal Jatin
0

Tufropes Company ITI Job 2025 : નૌકરીની નવી તક જે આ કંપની તરફથી તમને મળવાની છે, જેમાં ફક્ત પુરુષ ઉમેદવાર જ જોડાઈ શકે છે. ટફરોપ્સ કંપની માં ફક્ત ITI ઉમેદવાર માટે નૌકરી ની તક છે, જેમાં સારો પગાર તેમજ કંપની માં સુવિધા પણ સારી મળવાની છે. આ કંપનીમાં નૌકરીની તક સારી છે અને એના અતિરિક્ત અપ્રેંટિસ કરવાની પણ તક મળશે જે આ કંપની માં જોડાશે તે, વધારે જાણકારી માટે આ પોસ્ટ વાંચો અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા. 

Tufropes Company ITI Job 2025


Company Name Tufropes Company Ltd.
Company Location Asoj, Halol
Qualification ITI Fitter Only
Required Gender Only Male Candidate
Experience Fresher Candidate
Contact Number 7990326609

કંપની વિશે જાણકારી

ટફરોપ્સ વિશે 

ટફરોપ્સ એ કૃત્રિમ દોરડા અને જાળીદાર ઉકેલોના અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર છે, જે મરીન, માછીમાર, શિપિંગ, સરંક્ષણ, સુરક્ષા અને કૃષિ જેવા ઉદ્યોગોને સેવ આપે છે. 1992માં સ્થાપિત થયેલી આ કંપની આજે તેની ઉચ્ચ ગુણવત્તા અને નવીન ઉત્પાદનો માટે વિશ્વવ્યાપી પ્રખ્યાત છે. 

ઉત્પાદનો અને ઉદ્યોગો 

ટફરોપ્સ પ્રોલીપ્રોપીલીન (pp), પોલીએથિલીન (pe), નાયલૉન અને પોલીસ્ટર જેવા ઉત્તમ ગુણવત્તાના સામગ્રીમાં દોરડા અને જાળીદાર ઉકેલો બનાવે છે. આ ઉત્પાદનો વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગી છે, જેમ કે:
  • મરીન અને શિપિંગ : મોરિંગ, ટોઇંગ અને એંકરીંગ માટે અત્યંત મજબૂત દોરડા. 
  • માછીમારો અને જળકૃષિ : ઊંડા સમુદ્ર અને આંતરિક માછીમારો માટે ટકાઉ જાળી અને દોરડાં. 
  • ઔદ્યોગિક અને સુરક્ષા : બાંધકામ, તેલ-ગેસ અને સુરક્ષામાં ઉપયોગી વિશેષ દોરડા. 
  • સરંક્ષણ અને ખેલકૂદ : લશ્કરી અને રમતગમતના ઉપયોગ માટે ખાસ જાળીદાર ઉકેલો. 

ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણ 

ટફરોપ્સના આધુનિક ઉત્પાદન એકમો પ્રગતિશીલ ટેક્નોલોજીથી સજ્જ છે, જે ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા દોરડા અને જાળીઓનું નિર્માણ કરે છે. કંપની સખત ગુણવત્તા નિયંત્રણ અને સતત સંશોધન દ્વારા ટકાઉપણું, મજબૂતી અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે. 

વિશ્વવ્યાપી ઉપસ્થિતિ અને નવીનતા 

ટફરોપ્સ દુનિયાભરમાં પોતાની મજબૂત હાજરી ધરાવે છે અને અનેક દેશોમાં તેના ઉત્પાદનો નિકાસ કરે છે. ગ્રાહકોની તકલીફોને ધ્યાનમાં રાખીને નવીનતમ અને ટકાઉ ઉકેલી પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે. 

ટફરોપ્સ અને તેના ઉત્પાદનો વિશે વધુ માહિતી માટે તેની ઑફિશિયલ વેબસાઇટ www.tufropes.comની મુલાકાત લો. 

Salary Package 

  • Salary : 15,000/- Month
  • Facility : Canteen Available.

Required Gender

  1. Resume & Biodata
  2. Qualification Marksheet Original & Copy
  3. Aadhar Card Original & Copy 
  4. Pan Card Original & Copy 
  5. Bank Account Copy 
  6. 4 Passport Size Photo
  7. 2nd Dose Vaccine Certificate 
  8. Minimum 5 Resume & 5 Color Photos

Interview Details Tufropes Company ITI Job 2025

  • Interview Location : Asoj, Halol, Gujarat
  • Interview Date : 26/03/2025
  • Interview Time : 9:00am to 10:00am
Contact Number 
  • Mobile No.- 7990326609
Note : જેને આ જોબ માટે એપ્લાઈ કરવું હોય તે ઉમેદવાર ઉપર આપેલ નંબર ઉપર પોતાનું રિસ્યૂમ મોકલો.

Post a Comment

0Comments

Job Padhe or Interview dene Jaye Interview Location Information me diya gaya hai.

Post a Comment (0)