📺 YouTube 📷 Instagram 🐦 Twitter (X) 📘 Facebook 📲 WhatsApp 📢 Telegram

Pradhan Mantri Awas Yojana Urban 2.0 2025

Update Job
By - Panchal Jatin
0

Pradhan Mantri Awas Yojana Urban 2.0 2025 : પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0(PMAY-U 2.0) એ ભારત સરકારની એક મહત્વાકાંક્ષી  પહેલ છે, જેનો ઉદ્દેશ્ય શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકા અને પોષણક્ષમ મકાનો પ્રદાન કરવાનો છે. સપ્ટેમ્બર 2024 માં શરૂ કરાયેલ આ યોજનાનો લક્ષ્ય આગામી પાંચ વર્ષમાં એક કરોડ નવા મકાનો બનાવવાનો છે. આ યોજના પૂર્ણ થવાની તારીખ ઓગસ્ટ 2029 સુધી રહેવાની છે. આ યોજનામાં માપદંડો પણ ઘણા છે જેમાં આવક આધારિત શ્રેણીઓ, મુખ્ય તથ્યો અથવા બીજા અન્ય માપદંડોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ યોજના બધા જ વર્ગ માટે યોજવામાં આવ્યો છે. જે બધાએ નોંધ લેવી :

Pradhan Mantri Awas Yojana Urban 2.0 2025

યોજનાનું નામ : પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 

વિભાગ : શહેરી વિકાસ અને ગૃહવિભાગ 

અરજી કરવાની રીત : ઓનલાઇન 

સત્તાવાર વેબસાઇટ :  pmay-urban.gov.in

Eligibility Pradhan Mantri Awas Yojana Urban 2.0 2025 

  • લાભાર્થી પરિવારમાં પતિ, પત્ની, પુત્રો, અને/ અથવા અવિવાહિત પુત્રીઓનો સમાવેશ થશે. 
  • શહેરી વિસ્તારમાં રહેતા EWS/ LIG/ MIG શ્રેણીના પરિવારના કોઈપણ સભ્યના નામે સમગ્ર ભારતમાં કોઈપણ સ્થિર મકાન ન હોવું જોઈએ. 
  • છેલ્લા 20 વર્ષમાં કોઈપણ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની શહેરી કે ગ્રામ્ય આવાસ યોજના હેઠળ મકાન ફાળવાયેલા હોય, તો તે વ્યક્તિ PMAY 2.0 હેઠળ લાભ લેવા પાત્ર રહેશે નહીં. 
  • આ અંગે લાભાર્થએ સંપત્તિ ન હોવાનો ખાત્રીનામું પોતાના કાર્યાલયમાં રજૂ કરવું પડશે. 

Important Document 

  1. અરજદારના આધારની વિગતો : આધાર નંબર, આધાર મુજબ નામ, જન્મતારીખ. 
  2. પરિવારના સભ્યોના આધારની વિગતો : આધાર નંબર, આધાર મુજબ નામ, જન્મતારીખ.
  3. આરાજદારનું સક્રિય બેન્ક ખાતું : ખાતા નંબર, બેન્કનું નામ, શાખા, IFCS Code - આધાર સાથે લિન્ક થયેલું હોવું જરૂરી છે. 
  4. આવક પ્રમાણપત્ર. 
  5. જાતિ પ્રમાણપત્ર (SC, ST અથવા OBC). 
  6. જમીનનો દસ્તાવેજ (લાભાર્થી આધારિત નિર્માણ ઘાતક માટે). 

યોજનાથી કોણ લાભ મેળવી શકે?

  • EWS ( આર્થિક રીતે નબળો વર્ગ  ) પરિવાર : વાર્ષિક આવક રૂ. 3 લાખ સુધી. 
  • LIG ( નીચલા આવક વર્ગ ) પરિવાર : વાર્ષિક આવક રૂ.3 લાખથી રૂ. 6 લાખ સુધી. 
  • MIG ( મધ્યમ આવક વર્ગ ) પરિવાર  : વાર્ષિક આવક રૂ. 6 લાખથી રૂ. 9 લાખ સુધી. 

Apply Online : Click Here

Thank You For Visit Our Website !

Post a Comment

0Comments

Job Padhe or Interview dene Jaye Interview Location Information me diya gaya hai.

Post a Comment (0)