Company વિશે :
એપ્ટિવ કંપની એક અમેરિકન કંપની છે જેમાં ઑટોમોટિવ ઇંડસ્ટ્રી નો સમાવેશ થાય છે. એપ્ટિવ પીલસી મતલબ રોબોટ ની ભાષા તેના પ્રોગ્રામિંગની મદદથી ટેક્નોલોજી ને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. એપ્ટિવ કંપનીની સેવાઓ અને ઉત્પાદનો સાધનની સલામતી માટે સેન્સર, કેમેરો, ઓટોમેશન કાર સેલ્ફ- ડ્રાઇવિંગ કાર ટેક્નોલોજી, ગાડીની વાયરિંગ, બ્લુટૂથ સિસ્ટમથી ચાલતું સ્પીકર, ટચસ્ક્રીન સિસ્ટમ અને બેટરી નું સંચાલન તમજ ચાર્જિંગ સિસ્ટમ જેવી ટેક્નોલોજીનું ઉત્પાદન કરતી કંપની છે નવી નવી ટેક્નોલોજીનો સંચાર કરતી કંપની છે.
Aptive Company ITI Job Recruitment 2025
Company Name | Aptive Company Ltd. |
---|---|
Company Location | Sanand GIDC, Gujarat |
Qualification | 10th, 12th, ITI OR Diploma Pass |
Total Vacancy | 200+ Post |
Job Role | Machine Operator, Quality Checking, Assembly Work |
Required Gender | Male OR Female |
Age Limit | 18 to 28 Year |
Salary Package
- CTC Salary : 15,000/- Month
- In Hand Salary : 13,000/- Month
- 26 દિવસ લગાતાર હાજર રહશો તો 1500 રૂપિયા વધારે મળશે.
- ઓવરટાઇમ ઊપલબ્ધ છે એક કલાક માટે.
- Duty Hrs. : 08 Hrs.
Company Facility
- 120/- Canteen
- Bus
- PF/ ESIC
- Bonus & 1 time food, Breakfast available
Required Document
- Resume & Biodata
- Qualification Marksheet Original & Copy
- Aadhar Card Original & Copy
- Pan Card Original & Copy
- Bank Account Copy
- 4 Passport size Photo
- 2nd Dose Vaccine Certificate
- Minimum 5 Resume & Color Photos
Interview Details Aptive Company ITI Job Recruitment 2025
- Interview Location : Sanand, Gujarat
- Interview Date : Direct Join
- Interview Time : 08:00Am
Contact HR.
- Dhruv Sir : 6351379623
Job Padhe or Interview dene Jaye Interview Location Information me diya gaya hai.