📺 YouTube 📷 Instagram 🐦 Twitter (X) 📘 Facebook 📲 WhatsApp 📢 Telegram

Apollo Tyre Company Job Vacancy 2025 : નૌકરીઓ માટે મેળો

Update Job
By - Panchal Jatin
1
Apollo Tyre Company Job Vacancy 2025 : અપોલો ટાયર કંપનીમાં એક નવી ભરતી નીકળી છે જેમાં ખાલી છોકરાઓને જ લેવામાં આવે છે. આ ભરતી નિઃશુલ્ક છે, તેમજ આ ભરતીમાં ભણતર 7, 8, 9, 10 પાસ યોગીતવાળા ઉમેદવારને આ ભરતી માં સક્ષમ ગણવામાં આવ્યા છે. આ કંપની માં પગાર પણ સારો એવો મળી રહે છે અને તેમજ કંપની માં સુવિધા પણ સારી મળી રહશે. જે ઉમેદવાર આ કંપની માં ઇન્ટરવ્યૂ આપવા માંગે છે તે આ પૂરી જાણકારી શાંતિથી વાંચે. 

Apollo Tyre Company Job Vacancy 2025

કંપનીનું નામ : અપોલો ટાયર કંપની

કંપનીનું સરનામું :  વાઘોડિયા, લીમડા, વડોદરા, ગુજરાત

લાયકાત : 07, 08, 09, 10 પાસ ઉમેદવાર 

લિંગ : માત્ર પુરુષ ઉમેદવાર 

ઉંમર : 18 થી 30 વર્ષ 

વજન : 35 થી વધુ 

પગાર : 14,500/- મહિનાનો 

કામ કરવાનો સમય : 08 કલાક 26 દિવસ 

કંપની સુવિધા 

  • બસ ફ્રી. 
  • કેન્ટીન ફ્રી. 
  • ફ્રી 1 ટાઈમ જમવાનું ભરપેટ 1 ટાઈમ ચા. 
  • રહેવાની સુવિધા કરી આપવામાં આવશે. 

જરૂરી દસ્તાવેજ  

  1. રિસ્યૂમ અને બાયોડેટા 
  2. લાયકાત માર્કશીટ મૂળ અને નકલ 
  3. આધારકાર્ડ મૂળ અને નકલ 
  4. પાનકાર્ડ મૂળ અને નકલ 
  5. બેન્ક ખાતાની નકલ 
  6. 4 પાસપોર્ટ સાઇઝ ફોટો 
  7. બીજો ડોસ રસી પ્રમાણપત્ર 
  8. ઓછામાં ઓછા 5 રિસ્યૂમ અને 5 રંગીન ફોટો 

Interview Details Apollo Tyre Company Job Vacancy 2025

  • ઇન્ટરવ્યૂ સરનામું : AKI ગેટ 03, વાઘોડિયા, લીમડા, વડોદરા, ગુજરાત 
  • ઇન્ટરવ્યૂ તારીખ : 17/03/2025 થી 30/03/2025 
  • સમય : સવારે 09:00 થી 10:30 સુધી 

Contact HR.

  • Naresh Sir : 7990326609/ 6355369640
  • કોલ ના લાગે તો ગેટ નંબર 04 ઉપર આવી જવું. 

Post a Comment

1Comments

Job Padhe or Interview dene Jaye Interview Location Information me diya gaya hai.

Post a Comment